No edit permissions for ગુજરાતી

TEXT 5

dhṛṣṭaketuś cekitānaḥ
kāśirājaś ca vīryavān
purujit kuntibhojaś ca
śaibyaś ca nara-puṅgavaḥ

ધૃષ્ટકેતુ:-ધૃષ્ટકેતુ; ચેકિતાન:-ચેકિતાન; કાશિરાજ:-કાશિરાજ; ચ-અને; વીર્યવાન્ - અત્યંત શક્તિશાળી; પુરુજિત્ - પુરુજિત્ ; કુન્તિભોજ:- કુન્તિભોજ ; ચ-તથા; શૈબ્ય:-શૈબ્ય; ચ-તથા; નરપુંગવ:- મનુષ્યોમાં વીર. 

તદુપરાંત ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશિરાજ, પુરુજિત્, કુંતિભોજ તથા શૈબ્ય જેવા મહાન શકિતશાળી યોદ્ધાઓ પણ છે. 

« Previous Next »