No edit permissions for ગુજરાતી

TEXT 6

yudhāmanyuś ca vikrānta
uttamaujāś ca vīryavān
saubhadro draupadeyāś ca
sarva eva mahā-rathāḥ

યુધામન્યુ :- યુધામન્યુ; ચ-અને; વિક્રાન્ત:-પરાક્રમી; ઉત્તમૌજા:-ઉત્તમૌજા; ચ-તથા; વીર્યવાન્-અતિ શક્તિશાળી; સૌભદ્ર-સુભદ્રાનો પુત્ર; દ્રૌપદેયા:-દ્રૌપદીના પુત્રો; ચ-તથા; સર્વે-બધા; એવ-જ; મહારથા:-મહારથીઓ.

પરક્રમી યુધામન્યુ, અત્યંત શક્તિશાળી ઉત્તમૌજા, સુભદ્રાનો પુત્ર અને દ્રૌપદીના પુત્રો, એ બધા જ મહારથીઓ છે. 

« Previous Next »