No edit permissions for ગુજરાતી
TEXT 7
asmākaṁ tu viśiṣṭā ye
tān nibodha dvijottama
nāyakā mama sainyasya
saṁjñārthaṁ tān bravīmi te
અસ્માકમ્-આપણા; તુ-પરંતુ; વિશિષ્ટા:-વિશેષ શક્તિશાળી; યે-જેઓ; તાન્-તેમને; નિબોધ-જાણો,નોંધ લો; દ્રિજ ઉત્તમ- હે બ્રાહ્મણશ્રેષ્ઠ; નાયકા:-સેનાનાયકો; મમ-મારા; સૈન્યસ્ય; સંજ્ઞા અર્થમ્-જાણ માટે; તાન્-તેમને; બ્રવીમિ-કહી રહ્યો છું; તે-તેમને.
પરંતુ હે બ્રાહ્મણશ્રેષ્ઠ, તમારી જાણ માટે હું મારી સેનાના તે નાયકો વિષે કહું છું કે જેઓ મારી સેનાને દોરવણી આપવામાં વિશેષ યોગ્ય છે.